રિસર્ચ કહે છે હવાનાં પ્રદૂષણને ઘટાડવામાં ટેક્નોલોજી કરતાં છોડ વધારે ઉપયોગી છે.
રિસર્ચ કહે છે હવાનાં પ્રદૂષણને ઘટાડવામાં ટેક્નોલોજી કરતાં છોડ વધારે ઉપયોગી છે. છોડ અને વૃક્ષો વાવવાના ઘણા બધા ફાયદા છે. પર્યાવરણ સાથે તે આપણા સ્વાસ્થ્યને પણ એટલો જ ફાયદો પહોંચાડે છે. પ્રદૂષણને દૂર કરવામાં પણ તે ટેક્નોલોજી કરતાં ફાયદાકારક સાબિત થયા છે. ‘એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ છોડ અને … Read more