PM મોદીએ દેશવાસીઓની માફી માગી અને કહ્યું…

All Three Farm Laws to Be Repealed

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી … Read more

PM મોદીએ 2 ખાસ યોજનાઓ કરી લોન્ચ.

PM Modi launches 2 special schemes

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આરબીઆઈની બે પહેલ – રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રિટેલ ડાયરેક્ટ સ્કીમ (RBI Retail Direct Scheme) અને રિઝર્વ બેંક ઇન્ટિગ્રેટેડ લોકપાલ યોજના (Integrated Ombudsman Scheme) શરુ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આજે શરૂ કરવામાં આવેલી બંને યોજનાઓ દેશમાં રોકાણનો વ્યાપ વધારશે અને મૂડી બજારોમાં પ્રવેશ સરળ અને રોકાણકારો માટે વધુ અનુકૂળ બનાવશે.” … Read more

વેક્સીનેશનને લઇ PM મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી કોવિડ-19ની હાલની સ્થિતિ અને તેના વેક્સીનેશન અભિયાનને લઈને ચર્ચા કરશે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન વડાપ્રધાને અનેક પ્રસંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે. 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થઈ રહેલા કોરોના વેક્સીનેશનને લઈને વ્યાપક અભિયાનની તૈયારી ચાલી રહી છે. સીમર … Read more

અમેરિકાની કોર્ટે પીએમ મોદી અને અમિત શાહ સામે થયેલો 10 કરોડ ડોલરનો કેસ ફગાવી દીધો

US court

US court અમેરિકાની એક કોર્ટ (US court) માં ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન જૂથ અને બીજા બે વ્યક્તિઓ દ્વારા પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કરેલા નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ કેસ માટે થયેલી પિટિશનમાં મોદી, શાહ તેમજ લેફ્ટનન્ટ જનરલ કવલજિત સિંહ ઢિલ્લો પાસે વળતર … Read more

3 વર્ષમાં દરેક ગામડામાં હશે હાઈસ્પીડ ઈન્ટરનેટ સુવિધા: પીએમ મોદી

PM Modi

PM Modi આજે પીએમ મોદી (PM Modi) એ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસને સંબોધન કરીને મોટુ એલાન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મોબાઈલ પ્રોડ્કશન માટે ભારત હવે દુનિયામાં પસંદગીનો દેશ બની રહ્યો છે. ભારત સૌથી વધારે વિકસતા મોબાઈલ માર્કેટની સાથે સૌથી ઓછા મોબાઈલ ટેરિફ વાળો દેશ છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનુ ત્રણ દિવસ માટે આયોજન થયુ છે. … Read more

PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી અંગે આપી મહત્વની જાણકારી

Corona vaccine

Corona vaccine કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીન (Corona vaccine)ના વિતરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. વિશેષજ્ઞો એ માની રહ્યા છે કે રસી માટે બહુ વધુ રાહ જોવી નહીં પડે. પીએમ મોદીએ કહ્યું કે રસીના સ્ટોક અને રિયલ ટાઈમ … Read more

દેશમાં કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીએ આપ્યું મોટુ નિવેદન

Narendra Modi

PM Modi આજે પીએમ મોદી (PM Modi) એ વેકિસનને લઈને બહુ મોટુ નિવેદન આપ્યુ છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વેક્સિન ક્યારે આવશે તે બાબત વૈજ્ઞાનિકોના હાથમાં છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વેક્સિન જ્યારે પણ બજારમાં આવે તો કોરોનાનો સામનો કરી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિન માટે પ્રાથમિકતા અપાવી … Read more

ધનતેરસ પર પીએમ મોદી ગુજરાતીઓને આપી આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટની ભેટ

PM Modi

Ayurveda Institute ગુજરાતમાં આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટી (Ayurveda Institute) ના રિસર્ચ સેન્ટરનું તેઓ ઈ-લોકાર્પણ કરશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. આમ, ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપશે. આજના 5મા આર્યુવેદ દિવસ (ayurveda divas) પર ભવિષ્ય માટે તૈયાર આર્યુવેદ સંસ્થાનને પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. આયુષ … Read more

ગુજરાતમાં ફરી આવી શકે છે પીએમ મોદી, આજે ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે

Home Minister સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 30 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી પ્લાન્ટ શરુ કરાઈ રહ્યો છે. જે દુનિયાનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ત ઉર્જા પાર્ક અને ડીસેનિલેશન પ્લાન્ટ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેકટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ઉપરાંત ગૃહમંત્રી (Home Minister) અમિત શાહ … Read more

PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત

PM Modi

PM Modi કોરોના વાયરસ માટે દુનિયાના ઘણા દેશોમાં વેક્સીન માટે કામ ચાલી રહ્યું છે. લોકો ખુબજ આશાથી વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન પહેલા ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યારે પણ કોરોના વેક્સીન આવશે ત્યારે દરેક વ્યક્તિને લગાવવામાં આવશે. તેઓએ વિશ્વભરમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures