હવે ગુજરાતમાં અગ્નિપથનો વિરોધ શરૂ: જામનગરમાં અચાનક હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિરોધની જ્વાળાઓ…