ઉંમરની સાથે પુરૂષોની sex life માં આવે છે આ પરિવર્તનો…
sex life કામેચ્છા પ્રદિપ્ત કરવામાં અંતઃસ્રાવોની ભૂમિકા રહેલી હોવા છતાં તેનાથી કેટલો ફેર પડે છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે માનસિક, સામાજિક તથા શારીરિક અવસ્થા જેવા અન્ય પરિબળો ભેગા થઈને સેક્સ (sex life) માટેની પ્રબળ ઈચ્છા જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 20 નો દાયકો :- પુરુષોમાં જાતીય ઉત્તેજના માટે જરૂરી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ … Read more