પાટણ : ઉંઝા ત્રણ રસ્તા પાસેના અકસ્માતમાં એકનું મોત
પાટણના ઊંઝા હાઇવે પર મોડી રાત્રે એક બેકાબૂ ટ્રેલરે અહીંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને અડફેટે લઈ મોતના મુખમાં ધકેલી દીધો હતો. સર્કલ પાસે ઊભેલા બાઈક સવાર જીવ બચાવવા બાઈક મૂકી દોડ્યો હતો, પરંતુ મોત તેને આંબી ગયું હતું. આ ઘટનાના શોિકગ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પલભરમાં એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવી દીધો હતો. … Read more