પાટણ : રાધનપુર એસટી ડ્રાઈવરનું ચાલુ બસે હાર્ટ એટેકથી મોત
Radhanpur ST Driver Heart Attack In Running Bus : રાધનપુર એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમને … Read more