Tag: rahul resign

કોંગ્રેસના 51 સાંસદો સામે રાહુલ ગાંધી અડગ, કહ્યુ- મારે જવું જ છે, વિકલ્પ શોધી લો.

યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા.…