આ છે રાજભા ગઢવી નું આલીશાન ફાર્મ, જુઓ અંદરના ફોટાઓ.
Rajbha gadhvi Lifestyle : ગીરના જંગલમાં ભેંસો-ગાયો અને સિંહ વચ્ચે કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર અને કવિ રાજભા ગઢવી પોતાના કાર્યક્રમમાં ગામઠી જીવન શૈલીને લોકસાહિત્ય ઢાળી અનોખી રંગત જમાવે છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી એક પણ ચોપડી ભણેલા ન હોવા છતા રાજભા એક ઉમદા કવિની સાથે લોકસાહિત્યકાર પણ છે. … Read more