રજનીકાન્તે સ્વાસ્થ્ય બગડતા ચૂંટણી નહિં લડવાનો નિર્ણય લીધો
Rajinikanth દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તે (Rajinikanth) પોતાના ખરાબ સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને રાજકારણમાં આવવાનો નિર્ણય બદલી નાખ્યો છે. રજનીકાન્તના બ્લડપ્રેશરમાં ચડ-ઊતર થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. બે દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોકટરે તેમને એક અઠવાડિયાનો બેડ રેસ્ટ અને ઓછામાં ઓછી ફિઝિકલ એકટિવિટીઝ અને કોરોનાથી બચવાની સલાહ આપી છે. આ પણ જુઓ … Read more