Rajiv Tyagi : કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું TV ડિબેટે બાદ કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
Rajiv Tyagi ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના પ્રવક્તા રાજીવ ત્યાગી (Rajiv Tyagi)નું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. બુધવાર સાંજે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવતા પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. ત્યાં ડૉકટર્સે દ્વારા લગભગ 45 મિનિટ સુધી બચાવાની કોશિષ કરી, પરંતુ સારવાર દરમિયાન તેમનું થોડા જ સમયમાં અવસાન થઈ … Read more