રાજકોટ કોવિડ હૉસ્પિટલમાં આગ મામલે વધુ બે ડૉક્ટરની ધરપકડ
Rajkot રાજકોટ (Rajkot) ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતા. ત્યારે હવે આ કેસમાં પોલીસે આજે સવારે 9:45 વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ … Read more