Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?
Rajya Sabha elections ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)ની ચાર બેઠકો માટે 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું. પરંતુ બીટીપી (BTP) એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યું નહોતું. બીટીપી(BTP) ના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)માં મતદાનથી દૂર રહ્યા હતા. Ahmadabad: તસ્કરો … Read more