અમદાવાદ : પિતા દીકરીના સંબંધોને શર્મસાર કરતી ઘટના, સગા બાપે દીકરી પર ગુજાર્યો બળાત્કાર
Ahmedabad : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી પર બળાત્કાર ગુજારી બાપ દીકરીના સંબંધને લાંછન લગાડ્યું છે. પિતાએ હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો હતો. અંતે પીડિત દીકરીએ પિતાના … Read more