Recipe – જાણો મીની ઓનિયન સમોસાની રીત.
આ સ્વાદિષ્ટ નાના સમોસામાં વિવિધ મસાલાઓ વડે તેયાર કરેલા મજેદાર સ્વાદ અને મોઢામાં પાણી છુટે એવા ખુશ્બુદાર કાંદાના પૂરણનો ઉપયોગ તેને લાજવાબ બનાવે છે, કારણકે કાંદાની ખુશ્બુ અને મસાલાની મધુર સુગંધનુ સંયોજન જ મોજ કરાવે છે. લીલી ચટણી કે પછી ટમેટાકેચપ સાથે કૉકટેલ પાર્ટીમાં, મિત્રો સાથે કે પછી સગાઓ સાથે આ સમોસા પીરસી જુઓ અને … Read more