YRKKH : ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નું શૂટિંગ આ કારણે થયું બંઘ
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (YRKKH) એક્ટર સચિન ત્યાગી અને કેટલાંક ક્રૂ મેમ્બર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ શોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શોની શૂટિંગ ફિલ્મ સિટીમાં થઇ રહી હતી. ત્યારે આ માહિતી સામે આવી હતી. અને બાદમાં શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસ (Covid-19) ની મહામારીથી … Read more