ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (YRKKH) એક્ટર સચિન ત્યાગી અને કેટલાંક ક્રૂ મેમ્બર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ શોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શોની શૂટિંગ ફિલ્મ સિટીમાં થઇ રહી હતી. ત્યારે આ માહિતી સામે આવી હતી. અને બાદમાં શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
કોરોના વાયરસ (Covid-19) ની મહામારીથી સૌ કોઇ પરેશાન છે. આ કારણે તો લોકડાઉન બાદ એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં કામ શરૂ કરવામાં ઘણું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. છતાં પણ કોઇને કોઇ સેલિબ્રિટી કોરોનાગ્રસ્ત થઇ જ રહ્યાં છે.
રિપોર્ટ મુજબ, સચિનને ખુબજ તાવ આવતો હતો અને તેણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો. તો ક્રૂનાં કેટલાંક મેમ્બર્સને પણ લક્ષણ જોવા મળ્યા હતા જે બાદ તમામનાં ટેસ્ટ થયા હતાં. સચિન અને બાકીનાં ક્રૂ મેમ્બર્સનાં પોઝિટિવ આવ્યાં બાદ શોનાં તમામ મેમ્બર્સે તેમનો ટેસ્ટ કરાવ્યો છે. તેમનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
- Wedding : ધામધૂમથી લગ્ન કરવા માંગતા લોકો માટે આ સારા સમાચાર
- Tarak Mehta શો ના આ નવા બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંજલી ભાભી
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (YRKKH) એક્ટર સચિન ત્યાગી અને કેટલાંક ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિ આવ્યા હતાં. જે બાદ સેટ પર તનાવ છવાઇ ગયો છે. જો કે, સચિન શોમાં કાર્તિકનાં પિતા મનીષ ગોયનકાનાં રોલમાં નજર આવે છે.
- Daughter in law : પુત્રવધુએ સસરા પર લગાવ્યા આ ગંભીર આક્ષેપ…
- SDRF ની ટીમે જૂનાગઢમાં ફસાયેલા 10 લોકોનું કર્યું રેસ્ક્યૂ
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.