સમી 108 સેવાની સરાહનીય કામગીરી: ખાખલ ગામની પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોમૅલ ડિલિવરી કરાવી
ઇએમટી અને પાયલોટની માનવતાલક્ષી કામગીરીની સરાહના કરી પરિવારે આભાર વ્યક્ત કર્યો… પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈમરજન્સી આરોગ્યની સેવા ઉપલબ્ધ…