સાંતલપુરના પર ગામે જૂની અદાવતમાં એક શખ્સે છરી વડે હુમલો કરી યુવકની હત્યા નિપજાવી
સાંતલપુરના પર ગામમાં બે યુવકો વચ્ચે જૂની અંગત અદાવતને લઈ બબાલ થતા નિકુલસિંહ જાડેજા નામના યુવકે ભરતસિંહ જાડેજા નામના યુવકને છરી ના ઘા મારતા ભરતસિહ નું ધટના સ્થળે મોત થતાં પર ગામમાં સનસનાટી વ્યાપી જવા પામી હતી. તો બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે પર ગામે તાબડતોબ પહોંચી કાયદો અને વ્યવસ્થા સંભાળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત … Read more