ખાણ ખનીજ વિભાગ ઉંઘતું રહ્યું અને SDMએ સપાટો બોલાવ્યો
Rajkot રાજકોટ જિલ્લાના જેતપુરમાં SDMએ ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. SDMએ જેતપુરની મુલાકાતે આવતા વેંત જ ખાણ ખનીજ ખાતાને ઉંઘતું રાખી છાપો માર્યો હતો, જેમાં ખનીજ માફિયાઓના રોયલ્ટી વગરના 5 ટ્રક અને ઓવર લોડના 3 ટ્રક જપ્ત કર્યા છે. રાજકોટના જેતપુરમાં ખાણ ખનીજ વિભાગ ઉંઘતું રહ્યું અને SDMએ સપાટો બોલાવ્યો છે. એક સાથે ગેરકાયદે ખનીજ ભરેલા … Read more