તું ચાહત થઇ હું આ ચાહત નો દીવાનો થયો – શાયરી
તું ચાહત થઇ, હું આ ચાહત નો દીવાનો થયો તું ચાંદની થઈ, હું ચકોર તારો દીવાનો થયો તુ રામા થઇ હું, પરવાનો તારો દીવાનો થયો તુ પૂનમની રાત થઈ, હું ચંદ્ર તારો દીવાનો થયો તુ સરિતાના નીરથી, હું સાગર તારો દીવાનો થયો લેખક- પ્રદીપકુમાર જે. ભાટિયા પાટણ શાયરી ગમે તો આગળ શેર કરો.