શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દાનેશભાઈ શાહના અથાગ પ્રયત્નથી વિદ્યાલય ના વિધાર્થીઓ તણાવ મુક્ત બોર્ડની પરીક્ષા આપે અને શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તે માટે મુંબઈથી અજિતભાઈ શાહ મોટીવેશન તજજ્ઞ આજે ભારતની પંદર કોલેજમાં વિઝિટિંગ વ્યાખ્યાન આપે છે તેમજ અઢાર પુસ્તકો પ્રકાશિત થયેલ છે. મુંબઈ માટે નામચિત … Read more