પાટણ : હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘુસતાં અકસ્માત
Accident On Siddpur Highway : સિદ્ધપુર શહેરના તાવડીયા ચાર રસ્તા હાઇવે થી દેથળી ચાર રસ્તા હાઇવે તરફ જતા તિરૂપતિ પ્લાઝા કોમ્પ્લેક્સની સામે ટ્રકની પાછળ ટ્રક ઘુસતાં અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે વહેલી સવારે પાલનપુર બાજુથી આવતી ટ્રક આરજે 22 જીબી 7154 ના ચાલકે તેની આગળ જતા ટ્રક ની પાછળ ઘુસાડી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો … Read more