સોનૂ સૂદ અને શ્રદ્ધા કપૂરને પેટાએ 2020ના હોટેસ્ટ વેજિટેરિયન જાહેર કર્યા
PETA એકટર સોનૂ સૂદ અને એકટ્રેસ શ્રદ્ધા કપૂરને પીપલ ફારધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ પીપલ(PETA) એ 2020ના ઇન્ડિયાના હોટેસ્ટ વેજિટેરિયન ઘોષિત કર્યા છે. શ્રદ્ધાએ પેટાની કુકબુક પરથી પ્રેરણા લઇને માંસાહારનો ત્યાગ કર્યો હતો. તે એનિમલ્સના લાભની વાત હોય તેવી એક પણ તક જતી કરતી નથી. સોનૂએ સોશિયલ મીડિયા પરની એક અપીલને પણ સહકાર આપ્યો હતો. જેમાં … Read more