પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટ એટેક
Sourav Ganguly ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને હાર્ટ એટેક આવ્યો છે. ત્યારબાદ તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલીના ઘરમાં બનાવેલ જિમમાં સવારે વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દુખાવા બાદ તાત્કાલિક સૌરવ ગાંગુલીને કોલકાતાની હોસ્પિટલમાં લઈ … Read more