Ahmedabad : સ્પામાં કામ કરતી યુવતીનું SG હાઇવે પરની હોટલમાં રહસ્યમયી મોત
Ahmedabad : શહેરના એસજી હાઈવે પર આવેલી એક હોટલમાંથી સોમવારની સવારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ 24 વર્ષીય યુવતી મૂળ મિઝોરમની છે અને નવરંગપુરામાં આવેલા એક સ્પા (Spa) સેન્ટરમાં તે કામ કરતી હતી, એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે, મિઝોરમના આઈઝોલમાં રહેતી … Read more