SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
ssc આ વર્ષે ધોરણ-10 (ssc)અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ કોરોના મહામારીને પગલે માત્ર ઓનલાઈન જ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ હજી આપવામાં આવી નહતી પરંતુ હવે શિક્ષણ બોર્ડે માર્કેશીટ વિતરણની તારીખ નક્કી કરી છે. ધોરણ-10(ssc) ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. ધોરણ-12 માટે આગામી તારીખ જાહેર કરવામાં આવશે. અત્યારે … Read more