ssc

  • આ વર્ષે ધોરણ-10 (ssc)અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ કોરોના મહામારીને પગલે માત્ર ઓનલાઈન જ જાહેર કરવામાં આવ્યું હતું.
  • ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ હજી આપવામાં આવી નહતી
  • પરંતુ હવે શિક્ષણ બોર્ડે માર્કેશીટ વિતરણની તારીખ નક્કી કરી છે.
  • ધોરણ-10(ssc) ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.
  • ધોરણ-12 માટે આગામી તારીખ જાહેર કરવામાં આવશે. અત્યારે માત્ર ધોરણ-10 (ssc) ની જ માર્કેશીટ મળશે.
  • જો કે કોરોનની મહામારીને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓની માર્કશીટ વિતરણમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
  • શિક્ષણ બોર્ડ દ્વારા દરેક ડીઈઓ કચેરીમાં તાલુકા અનુસાર એક સેટ તૈયાર કરીને આપવામાં આવશે.
  • જેને કારણે હવે શાળાઓને જિલ્લા કચેરીની જગ્યા પર તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે.
  • તેમજ માર્કશીટ લેવા આવતા શાળાના આચાર્યોને ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશે.
  • તથા જો કોઇ શિક્ષક કે પ્રિન્સિંપાલ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
  • જોકે 20મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં માર્કશીટ મોકલી દેવાશે. 
  • તથા બીજી તરફ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા માટે પણ નિર્ણય લેવાયો છે.
  • આ વર્ષે પૂરક પરીક્ષામાં જુલાઈ મહિનામાં લેવામાં આવશે.
  • તેમજ આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
  • તેથી એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024