#SushantSinghRajput : જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી.
#SushantSinghRajput Bollywood માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Bollywood એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput )મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઇમાં બાંદ્રા સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી છે. તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજી કોઇ વિગતો સામે આવી નથી. … Read more