#SushantSinghRajput : જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી.

પોસ્ટ કેવી લાગી?

#SushantSinghRajput

 • Bollywood માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
 • Bollywood એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput )મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 • મુંબઇમાં બાંદ્રા સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી છે.
 • તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજી કોઇ વિગતો સામે આવી નથી.
 • આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી.
 • તેમજ મળેલ માહિતી મુજબ, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.
 • સુશાંતસિંહ (Sushant Singh Rajput ) Bollywood નાં ઘણાં જ લોકપ્રિય એક્ટર રહ્યા હતા
 • (Sushant Singh Rajput ) સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો.
 • (Sushant Singh Rajput ) સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે. 
 • તેમણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી.
 • હાલ પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરી છે.
 • સુશાંતે સૌથી પહેલા ‘કિસ દેશમે હે મેરા દિલ’ નામની સિરિયલમાં કામ કર્યું હતું.
 • ત્યારબાદ તેમને એકતા કપૂરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પ્રસિદ્ધિ મળી હતી.
 • જે બાદ તેમની ફિલ્મોની સફર ચાલુ થઇ હતી. તેઓ ફિલ્મ ‘કાઇપો છે’માં લીડ રોલમાં દેખાયો હતો.
 • ત્યારબાદ તેઓ ‘શુદ્ધ દેશી રોમાંસ’માં વાણી કપૂર અને પરિણીતી ચોપડાની સાથે દેખાયા હતાં.
 • તેમની સૌથી વધારે ચર્ચાયેલી ફિલ્મ ‘એમ.એસ ધોની’ છે.
 • જેમાં તેમણ ભારતીય ક્રિકેટર ધોનીનો રોલ કર્યો હતો.
 • આ તેમની પહેલી ફિલ્મ હતી જેને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
 • જે બાદ તેમની ફિલ્મ ‘સોનચિ઼ડિયા’ અને ‘છિછોરે’  આવી હતી.
 • તેમની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તેઓ સારા અલી સાથે કામ કર્યું હતું.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two… #माँ ❤️

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

 • (Sushant Singh Rajput ) સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો.
 • જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો.
 • સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો.
 • મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો તથા એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી. 
 • અને આજે તે આ દુનિયા પણ છોડી ને ચાલ્યા ગયા.
 • ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા પોતાના પૂર્વ મેનેજર દિશાના મોતની ખબર સાંભળી અભિનેતા ભાવૂક થઇ ગયો હતો.
 • સુશાંત ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું , આ ખૂબ દુખદ ખબર છે. હું દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
 • ભગવાન દિશાની આત્માને શાંતિ આપે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures