ગુજરાત : સાઇના અને સિંધુ પણ ન કરી શક્યા એવુ અદ્ભુત કામ કરી બતાવ્યુ, 16 વર્ષીય ખેલાડી તસનીમ મીર વિશ્વમાં નંબર 1 બની
સાઇના અને સિંધુ પણ ન કરી શક્યા એવુ અદ્ભુત કામ કરી બતાવ્યુ ૧૬ વર્ષ ની નાની એવી મીર સમાજ ની દિકરી તસનીમ મીર (Tasnim Mir) વિશ્વની નંબર વન જુનિયર ખેલાડી બની. તસનીમ મીર જુનિયર સ્તરે ભારતની પ્રથમ મહિલા સિંગલ્સ ખેલાડી છે. તસનીમ મીરના પિતા ગુજરાત પોલીસમાં નોકરી કરે છે. તે ત્યાં ASI તરીકે ફરજ બજાવે … Read more