થરાદ કેનાલમા માતા એ પુત્ર સાથે ઝંપલાવ્યું
થરાદ કેનાલમા આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા-પુત્ર એ અગમ્ય કારણોથી કેનાલમા ઝંપલાવ્યું છે. ગતરોજ સાંજના સમયે જાણવા મળેલ કે મુખ્ય કેનાલ ભાપી પુલ નજીક કેનાલ પર બાળક અને માતાના ચંપલ પડ્યા છે. ત્યારબાદ શંકા જતા માતા-પુત્રની શોધખોળ ચાલુ કરી હતી. મોડે સુધી શોધ ખોળ કરતા કોઈ મળી આવેલ ન હતું. … Read more