વિરાટ કોહલીની દીકરીને ધમકી આપનારો ઝડપાયો.
ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરીને ધમકી આપનારા વ્યક્તિને મુંબઈ પોલિસે હૈદરાબાદથી પકડી લીધો છે. આરોપીની ધરપકડ કર્યા બાદ તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર આરોપીની ઓળખ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીના નામે કરાઈ છે, તેની ઉંમર 23 વર્ષની છે. આરોપીને હૈદરાબાદથી પકડી લેવાયો છે. તે ત્યાં જ … Read more