Patan : ટિટોડીએ જમીન પર માળો બનાવીને ઈંડા મુક્યા, શું વરસાદ મોડો આવશે?
Patan : આપણા શાસ્ત્ર અને ધર્મમા અલગ-અલગ પ્રકારની ઘટનાઓને લઈને વરસાદની આગાહી કરવાની પ્રણાલી ચાલતી આવી છે, તેમાં એક લોકવાયકા એવી છે કે જો ટિટોડી જમીનમાં માળો બનાવીને ઈંડા મુકે તો વરસાદ મોડો થાય. હાલમાં કોલેજના રમતગમતના મેદાન ઉપર ટિટોડીએ ચાર ઈંડા જમીન પર માળો બનાવીને મુક્યા છે. જેના ઉપરથી એવું માનવામાં આવે કે, જમીન … Read more