જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, 3નાં કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ
અમદાવાદ બગોદરા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ … Read more