તું ચાહત થઇ હું આ ચાહત નો દીવાનો થયો – શાયરી

Tu chahat thai hu aa chahat no diwano thayo shayari

તું ચાહત થઇ, હું આ ચાહત નો દીવાનો થયો તું ચાંદની થઈ, હું ચકોર તારો દીવાનો થયો તુ રામા થઇ હું, પરવાનો તારો દીવાનો થયો તુ પૂનમની રાત થઈ, હું ચંદ્ર તારો દીવાનો થયો તુ સરિતાના નીરથી, હું સાગર તારો દીવાનો થયો લેખક- પ્રદીપકુમાર જે. ભાટિયા પાટણ શાયરી ગમે તો આગળ શેર કરો.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures