તુર્કીમાં 6 અબજ ડોલરની અંદાજીત કિંમતનો 99 ટન સોનાનો જથ્થો મળી આવ્યો
Turkey તુર્કી (Turkey) માંથી સોનાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો 99 ટન અને લગભગ છ અબજ ડોલર કરતાં પણ વધારે હોવાનો અંદાજ છે. આ જથ્થો ઘણાં દેશોના જીડીપી કરતાં પણ વધારે છે. લગભગ બે વર્ષમાં આ સોનાની ખાણમાંથી જથ્થો મળતો થઈ જશે. તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કોઓપરેટિવના પ્રમુખ ફહરેન્ટીન પોયરાઝ નામના માણસના પ્રયાસોથી આ જથ્થો … Read more