પાટણ: સિદ્ધપુરમાં આનંદ મેળો જોવા ગયેલી બે કિશોરીઓ ગુમ થતા અપહરણની શંકા
સિદ્ધપુર શહેરમાં એક હોટલ નજીક આવેલા આનંદમેળામાં ફરવા ગયેલી બે કિશોરીઓ ક્યાંક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ભારે ઉચાટમાં આવી જતાં તેઓએ શોધખોળ કરવા છતાં તે નહિં મળતાં બંને કિશોરીઓનાં અપહરણ થયા હોવાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુરમાં રહીમપુરા નવાવાસમાં રહેતી16 વર્ષની દિકરી તથા તેમની અમદાવાદ ખાતે રહેતી … Read more