ટૂંકું ને ટચ : UAE IPL માં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાંથી છૂટ
યુએઈ (UAE IPL)માં યોજાનારી આઇપીએલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાંથી છૂટ મળી છે જેથી તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું નહિ પડે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર અંતર્ગત આ છૂટ આપવામાં આવી છે. બીસીસીઆઇએ ફ્રેન્ચાઈઝીઓને નિયમોમાં રહીને કેટલાક ફેરફારોની છૂટ આપી છે. જો તેઓ તેનો ભંગ કરે તો દોષીત ખેલાડીને ક્વોરન્ટાઈન થવું પડશે અને … Read more