UGC દ્વારા કોલેજો શરૂ કરવા ગાઈડલાઈન જાહેર કરાઈ
UGC સરકાર દ્વારા દિવાળી બાદ શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. દિવાળી વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. જે મામલે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત યુજીસી (UGC) દ્વારા કોલેજો શરૂ કરવા બાબતે ગાઈડલાઈન જાહેર … Read more