UGC

  • કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુલાઈમાં લેવાનારી વિવિધ સેમેસ્ટરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • GTU (જીટીયુ) દ્વારા પણ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 
  • તો UGC (યુજીસી) દ્વારા પરીક્ષા લેવા અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.
  • UGC (યુજીસી) દ્વારા પરીક્ષા લેવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
  • કોરોનાના વધતા જતા કેસના પગલે અત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનો નિર્ણય પડતો મુકવો પડયો છે.
  • કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાશે તો તેનો ભારે પરિણામ ભોગવવા પડશે તેવી રજૂઆત કરવામાં આવી છે.
  • પ્રિયાંક પંડ્યા નામના વિદ્યાર્થીએ હાઇકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ મોહમ્મદ વ્હોરાએ જૂઆત કરી છે.
  • ગૃહ મંત્રાલયે કોવિડ-19 ને લઇને જે માર્ગદર્શિકા બહાર પાડી છે.
  • તે મુજબ શાળા,કોલેજીસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા લેવા અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા પર હાલમાં પ્રતિબંધ છે.
  • તેમ છતાં UGC (યુજીસી) દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આ નિર્ણય અયોગ્ય, અન્યાયી અને ગેરબંધારણીય છે.
  • તેથી તે રદ કરવા માંગ માગવામાં આવી છે.
  • દરેક યુનિવર્સિટીને એકસમાન પદ્ધતિ અને સમાન તારીખે જ શરૂ કરવા હાઇકોર્ટ પાસે દાદ માગવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024