ઉંઝા APMC ના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાથી નિધન
APMC વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો રાજ્યમાં કહેર દિવસ જતા વધી રહ્યો છે. ઉંઝાનાં એપીએમસીનાં (APMC) વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાથી નિધન થયું છે. દોઢ મહિનાથી શિવમ રાવલ કોરોના વાયરસનાં સંક્રમણની સારવાર લઇ રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતના ઉંઝા APMC ના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હારી જતા તેમનું નિધન થયું છે. તથા અમદાવાદ સ્ટર્લિંગ … Read more