Patan :અનલૉક-૦૨ના અમલીકરણ સાથે કાર્યરત થયેલા ધંધા-રોજગારીઓને રાખવું પડશે આ ખાસ ધ્યાન
Patan ઔદ્યોગીક એકમોની સ્થળ મુલાકાત દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણને ખાળવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા અને સાવચેતીના પગલા લેવા અનુરોધ કરતાં શ્રમ અધિકારીશ્રી અનલૉક-૦૨ના અમલીકરણ સાથે કાર્યરત થયેલા ધંધા-રોજગારના સ્થળોએ સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ થાય છે તે સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા Patan (પાટણ) શ્રમ વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી … Read more