યુટ્યુબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ કર્યુ બ્લોક
Donald Trump સોશિયલ મીડિયા કંપની ટ્વિટર અને ફેસબૂક બાદ હવે યુટ્યુબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું એકાઉન્ટ બેન કર્યુ છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશ્યલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી ઓછામાં ઓછા સાત દિવસ સુધી આ ચેનલ પર કોઈ વીડિયો અપલોડ નહીં કરી શકાય. ટ્વિટર ને ફેસબૂકે પણ … Read more