મહિલા પર ગેંગરેપ બાદ ગુપ્તાંગમાં સળિયો નાખી મોતને ઘાટ ઉતારી
Uttarakhand ઉત્તરાખંડ (Uttarakhand) ના બદાયુંમાં 3 જાન્યુઆરીએ એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ એના ગુપ્તાંગમાં સળિયો નાખી એને મારપીટ કરીને મારી નાખવાની એક ઘટના સામે આવી છે. ઘટનાની વિગત એવી છે કે ઉઘૈતી ગામની એક મહિલા 3 જાન્યુઆરી રવિવારે રોજની જેમ મંદિરે ગઇ હતી. મંદિરના મહંત ઉપરાંત એના ચેલાએ આ મહિલા પર રેપ કર્યો હતો. … Read more