ધારપુર જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટએ જાતે રસીનો પ્રથમ ડોઝ લઈ તેની સલામતી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.
રસી અંગે કોઈ કુશંકા રાખવાની જરૂર નથી, મેં કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી છે જે સંપૂર્ણ સલામત છે ડૉ.યોગેશાનંદ ગોસ્વામી ધારપુર જનરલ હોસ્પિટલના (Dharpur General Hospital) મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.યોગેશાનંદ ગોસ્વામીએ જાતે રસીનો પ્રથમ ડોઝ (vaccine) લઈ તેની સલામતી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા રસીકરણ અભિયાનમાં હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને … Read more