Yatra : શ્રદ્ધાળુઓ માટે આ ખાસ નિયમો હેઠળ વૈષ્ણોદેવી યાત્રા આજથી શરુ
Yatra કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે યાત્રાધામો (Yatra) બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યાત્રાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. માતા વૈષ્ણોદેવીનો દરબાર આજથી ભક્તો માટે ખુલી ગયો છે. જ્મ્મુ કાશ્મીર પ્રશાસને રવિવારથી મા વૈષ્ણોદેવી યાત્રાને શરુ કરવાની અનુમતિ આપી દીધી છે. કોરોના મહામારીને કારણે 18 માર્ચથી મા વૈષ્ણોદેવીની યાત્રા (Yatra) બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે … Read more