પાટણ: ધારપુર હોસ્પિટલમાં valgus knee ના રોગનો ભોગ બનેલી મહિલાની સફળ સર્જરી કરાઈ
ઘુંટણ નો ઘસારો એ એક વધતી ઉંમરે થતો સાંધા નો ઘસારો છે. ભારત માં ઘુંટણ નો ઘસારા નું પ્રમાણ વિશ્વ માં સૌથી વધારે છે. Valgus knee ભારત માં બહુજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને તેનુ ઓપરેશન એકંદરે મુશ્કેલ હોય છે. ત્યારે અવા જ એક દર્દી (નામ: ભગવતીબેન પટેલ , ઉં.વ. – ૫૫) જીએમઇઆરએસ મેડીકલ … Read more