વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – VGGS ૨૦૨૨ના પડઘમ શરૂ
મુખ્યમંત્રી• જે એમ.ઓ.યુ. થાય તે ઉદ્યોગો સમય સર શરૂ થાય તે જવાબદારી ઉદ્યોગો નિભાવે• ઉદ્યોગોને જરુરી મદદ – સહયોગ કરવાની રાજ્ય સરકારનીની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે, વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે … Read more