Ajay Devgn આગામી ફિલ્મમાં વિલનના રોલમાં નજરમાં આવશે
Ajay Devgn 2020માં અજય દેવગણ (Ajay Devgn)ની ફિલ્મ તાનાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ત્યારબાદ અજય દેવગણને હવે તેને ફિલ્મ ઉદ્યોગના જાણીતા બેનર સાથે કામ કરવાની તક મળી છે. તેની કારકિર્દી દરમિયાન તે પ્રથમ વખત ટોચના બેનર સાથે કામ કરવાનો છે. અજય દેવગણ માટે આ વર્ષની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. આ પણ જુઓ : Pritam … Read more