વામૈયા પ્રાથમિક શાળા દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત તાલીમી સ્ટાફ મિટીંગ યોજાઈ
PATAN – Virtual classroom સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટાફ મિટીંગનું આયોજન થયું હતું. જેમાં તજજ્ઞ તરીકે શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટર પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમી મિટીંગમાં માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનમાં લોગીન, વર્ચ્યુઅલ ક્લાસરૂમનું નિર્માણ, ઓનલાઈ તાસનું … Read more